દુબઈ એરપોર્ટ પર પહોચ્યાં ઐશ્વર્યા અને અભિષેક એક સાથે.? જુઓ વાયરલ વિડિઓ;
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી માટે અલગ-અલગ પહોંચ્યા હતા, ત્યારથી તેમના અલગ થવાની અફવાઓ આગની જેમ ફેલાઈ છે. અલબત્ત, જ્યારે અભિષેકે સોશિયલ મીડિયા…