Satya Tv News

Tag: INDEAN CRICKETER

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને રિટાયરમેન્ટ લેવાની કરી જાહેરાત;

રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટનાં બધાં જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. મેચ પછી તે પ્રેસ-કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો. અને પ્રેસ-કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું…

આઈપીએલની મેગા ઓક્શન: ભારતીય બોલર અર્શદીપ સિંહને ફરી એકવાર પંજાબ કિંગ્સે ખરીદ્યો;

આઈપીએલ ઓક્શનના પ્રથમ દિવસે ઓક્શનમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અર્શદીપ સિંહ આઈપીએલમાં મોંઘા ભારતીયોના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ખાસ વાત છે કે…

ટીમ ઈન્ડિયાનો ખેલાડી કુલદીપ યાદવે જર્મનીમાં કરાવી સર્જરી, છેલ્લી વખત ન્યુઝીલેન્ડ સીરિઝ દરમિયાન રમ્યો હતો;

ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત 22 નવેમ્બરથી થઈ ચૂકી છે. બંન્ને ટીમો વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝની શરુઆત પહેલા ટીમ ઈન્ડિયાના…

8 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં વાપસી કરસે હાર્દિક પંડ્યા, ભાઈની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે;

22 નવેમ્બરના રોજ ભારતીય ટીમ પર્થમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમવા માટે મેદાન પર ઉતરશે. તો બીજી બાજુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક્શનમાં જોવા મળશે. લાંબા સમયથી ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલો…

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા બીજી વખત બન્યા પિતા, પત્ની રિતિકાએ મુંબઈમાં એક પુત્રને આપ્યો જન્મ;

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને જેની તે સૌથી વધુ રાહ જોઈ રહ્યો હતો એવા સારા સમાચાર મળ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત બીજી વખત પિતા બન્યો છે. રોહિતની પત્ની રિતિકાએ એક…

તિલક વર્માએ તોડ્યો 14 વર્ષ જૂનો સુરેશ રૈનાનો રેકોર્ડ, સાઉથ આફ્રિકા સામે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી;

તિલક વર્માએ 13 નવેમ્બરના રોજ સેન્ચુરિયન ટી20માં એક અલગ રુપમાં જોવા મળ્યો હતો. તેમણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 4 મેચની સીરિઝની ત્રીજી મેચમાં સદી ફટકારી હતી. તિલક વર્માને પ્લેયર ઓફ ધ…

ભરુચના નાનકડાં ગામનો રહેવાસી મુનાફ પટેલ, આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સે તેમને બોલિંગ કોચ બનાવ્યા;

દિલ્હી કેપિટલ્સે મંગળવારના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવ્યા છે. 41 વર્ષના મુનાફ પટેલ મુખ્ય કોચ હેમાંગ બદાની અને ક્રિકેટ…

ઝારખંડ હાઈકોર્ટે એમએસ ધોનીને મોકલી નોટિસ, છેતરપિંડીના કેસમાં ફટકારી નોટિસ;

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધોનીના ભૂતપૂર્વ ભાગીદાર મિહિર દિવાકર અને…

દિગ્ગજ ભારતીય ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર છોકરામાંથી છોકરી બન્યો, જુઓ વિડિઓ;

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ સ્વરૂપે સામે આવ્યો હોવાનુ મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે. જેના દ્વારા તેના વિશે એક રસપ્રદ વાત સામે આવી…

હેપ્પી બર્થડે વિરાટ કોહલી, કિંગ કોહલી આજે 36મો જન્મદિવસ, જાણો વિરાટના 36 કારનામા;

કિંગ કોહલીનો આજે જન્મદિવસ છે. વિરાટ કોહલી આજે ભારતીય ક્રિકેટની માત્ર તાકાત નથી પરંતુ વિરોધી ટીમ માટે મોટી આફત પણ છે. તો આજે આપણે વિરાટ કોહલીના 36 કારનામા વિશે જાણીશું…

error: