બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરીના ઘર ‘મન્નત’પર ચાલશે બુલડોઝર, થશે તોડફોડ;
શાહરૂખ ખાનનું ઘર મન્નત… જેના પર ટૂંક જ સમયમાં બુલડોઝર ચાલશે. એવા સમાચાર છે કે શાહરૂખ ખાન પોતાના ઘર મન્નતને વધુ વૈભવી બનાવવાની યોજના બનાવી રહ્યો છે.મન્નત બોલિવૂડના કિંગ તરીકે…