કોલંબોમાં ભારે વરસાદને કારણે ભારત અને પાકિસ્તાનની મેચ કેન્સલ કરી દેવામાં આવી, ભારત પાક ની મેચ માં વરસાદી વિઘ્ન;
ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 24.1 ઓવરમાં 147 રન બનાવ્યાં હતા પરંતુ ત્યાર પછી ભારે વરસાદને કારણે મેચ અટકાવી દેવી પડી હતી. છેક રાતના 8.30 વાગ્યે કોલંબાના…