BCCI દ્વારા વાર્ષિક એવોર્ડ કાર્યક્રમનું આયોજન, શુભમન ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત;
શુભમન ગિલ માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું છે. તે આ વર્ષે સૌથી સફળ ODI ક્રિકેટર પણ હતો. આ એક કેલેન્ડર વર્ષમાં ગીલે ODI ફોર્મેટમાં 5 સદી ફટકારી હતી.…