રિયાના વકીલે આર્યન ખાનને ક્લિન ચીટ બાદ રિયાના કેસમાં ફેરતપાસની માંગ કરતાં સુશાંતના ચાહકોમાં રોષ : ફરી બોયકોટ બોલિવુડ ટ્રેન્ડ થયું
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબી દ્વારા ક્લિનચીટ આપી દેવાયા બાદ રિયા ચક્રવર્તી સામે થયેલા એનસીબી કેસોમાં પણ ફેરતપાસની માંગ તેના વકીલે કરી છે. જોકે આ માગણીથી સુશાંતના ચાહકો એટલા…