ટીમ ઈન્ડિયા ઓમાનને 6 વિકેટથી હરાવી સેમિફાઈનલમાં પહોંચી, 25 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે ટકરાશે;
ભારતીય A ટીમ ઇમર્જિંગ એશિયા કપ 2024માં સતત 3 મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર સેમિફાઈનલ પર છે.તિલક વર્માની કેપ્ટનશીપમાં ભારત એ ઈમર્જિંગ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન…