‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલની ફેમસ અભિનેત્રી, 15 વર્ષ બાદ સ્મૃતિ ઈરાની ટીવીમાં કરશે કમબેક;
અનુપમા સિરિયલમાં 15 વર્ષનો લીપ આવવા જઈ રહી છે. 15 વર્ષના લીપ બાદ શોની સ્ટોરી પણ બદલાઈ ગઈ છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે સ્મૃતિ ઈરાની શોમાં એન્ટ્રી…