સાનિયા મિર્ઝાના (પૂર્વ પતિ) પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિક લગ્નના બંધનમાં બંધાયા, ફોટો આવ્યો સામે;
બે દિવસ પહેલાં જ સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તલાક ખરેખર ખૂબ મુશ્કેલ છે અને લગ્ન પણ ખૂબ મુશ્કેલ છે. પછી…