બોલિવુડના ફેમસ ડાઈરેક્ટર સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની હોસ્પિટલના ICUમાં કરાયા દાખલ;
બોલિવુડના ફેમસ નિર્માતા અને દિગ્દર્શક સુભાષ ઘાઈ પોતાના સ્વાસ્થને લઈ ચર્ચામાં છે. જેને હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ડાયરેક્ટરના નજીકના સુત્રોએ જાણકારી આપી છે કે, સુભાષ…