Satya Tv News

Tag: SURAT

સુરતમાં કેનાલના પાણી રસ્તા પર નદી સ્વરૂપે વહ્યાં,ચોમાસા જેવી સ્થિતિ

સુરતમાં લિંબાયતમાં બી.આર.ટી.એસ કેનાલ રોડ સમ્રાટ વિદ્યાલય બસ સ્ટેન્ડ પાસે નહેરમાંથી લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી એટલા મોટા પ્રમાણમાં પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે…

સુરત :માત્ર 2 મિનિટમાં આવી પોલીસે કોઝ વેમાં ડૂબતી મહિલાને બચાવી લીધી

ભાગળમાં રહેતી એક પરિણીતા આત્મહત્યા કરવા રાંદેર કોઝ વે પહોંચી હતી. પોલીસને જાણ થતા માત્ર 2 જ મિનિટમાં 3 કિમી અંતર આંતર કાપી કોઝવે પહોંચી ડ્રાયવરે છલાંગ લગાવીને પરિણીતાને બચાવી…

ડુમસ રોડની 5 સ્ટાર હોટેલના લૂંટ વિથ મર્ડરના આરોપીને 29મી સુધીના રિમાન્ડ

આરોપી મિત્ર બિહાર ભાગી ગયાની પોલીસને શંકા, સ્ટાફની પૂછપરછ ડુમસ રોડ પર ફાઈવ સ્ટાર લા મેરિડિયન અને જુની TGBના નામે ઓળખાતી ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર હોટલમાં સોમવારે બપોરે એકાઉન્ટન્ટ જીવન રાઉતની…

સુરત : 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ વારંવાર આચર્યું, અંગત પળોના વીડિયો મિત્રોને મોકલ્યા

સુરતના અડાજણ વિસ્તારમાં 14 વર્ષની એક કિશોરી પીંખાઈ છે. અડાજણના રાજ વર્લ્ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ચાર મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં…

સુરત : મહિલા પર દુર્ષ્કમના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની સજા

પાંચ વર્ષ અગાઉ લિનિયર બસ સ્ટેશન પર બિમાર હાલતમાં બેઠેલી મહિલાને તબેલા પાસે લઈ જઇ તેની પર બળાત્કાર ગુજારનારા 2 આરોપી છોટારામ કુસવાહ અને રામુસિંગ રાજપૂતને કોર્ટે 20-20 વર્ષની સજા…

ગુજરાતમાં વધુ એક કૌભાંડ: સુરતમાંથી 60 વર્ષ જુના દસ્તાવેજ બદલીને કરાઈ બોગસ એન્ટ્રી

સુરતમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી અસલ દસ્તાવેજ ગાયબ કરી બોગસ દસ્તાવેજની એન્ટ્રી કરાવ્યાનો મસમોટું કૌભાંડ બહાર આવતા…

સુરત:વેસુમાં બે સંતાનોની માતાએ ફાંસો ખાધો, પરિવારે કહ્યું-‘દહેજ માટે દીકરીને હેરાન કરાતી, ન્યાય ન મળે તો મૃતદેહ નહી લઈએ

સુરતના વેસુ વિસ્તારમાં કાપડ વેપારીની પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ખૂબ જ પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર…

સુરત : ડુમસ ગેંગરેપ : વધુ 2 આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા, અગાઉ 2ને આજીવન કેદ થઈ હતી

વર્ષ 2011માં સગાઈ બાદ યુવતી મંગેતર સાથે ફરવા આવી હતી, પીડિતાને 5 લાખ વળતર ચૂકવવા પણ હુકમ બાર વર્ષ અગાઉના યુવતી પર આચરાયેલાં ચકચારી ડુમસ ગેંગરેપ પ્રકરણમાં આજે સેશન્સ કોર્ટ…

કીર્તિ પટેલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાઈ

અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ…

ગુજરાતમાં ફરી બુલડોઝરનો ડોઝ, સુરતમાં વૉન્ટેડ આરીફનું ક્લબ તોડી પડાયું, 12ની ધરપકડ

સુરત શહેના રાંદેર વિસ્તારમાં અસામાજીક તત્વોની મિલકત પર પોલીસ પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. મહત્વનું છે. કે આ પહેલા રામનવીના દિને ખંભાતમાં થયેલી હિંસાના પગલે ખંભાત પોલીસે હિંસાના આરોપીઓની મિલકત પર…

error: