સુરતની ગ્રીષ્માને મળશે ન્યાય, સેશન્સ કોર્ટ આજે હત્યારા ફેનિલને ફટકારશે સજા
સુરત: સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે કોર્ટ સજા સંભળાવી શકે છે. આરોપી ફેનિલને સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવશે. મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે…