Satya Tv News

Tag: SURAT

સુરત ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’, લખીને આત્મહત્યા કરી

‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’ ચીઠ્ઠીમાં આવુ લખીને સુરતના કતારગામના યુવકે ફાંસો ખાધો છે. મૂળ જામનગરના વતની 23 વર્ષીય યુવકની એક મહિના પહેલા જ સગાઈ…

મોડી રાત્રે એવું તો શું બન્યું કે સવારે બસ સ્ટેન્ડમાંથી મળ્યો મૃતદેહ, આરોપીએ કર્યો મોટો ખુલાસો

સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે ધુળેટીના દિવસે ખેલાયેલા ખૂની ખેલમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ત્યારે કયા કારણોસર યુવકની હત્યા કરવામાં આવી હતી તે અંગે…

સુરતમાં ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2 ના કાટમાળ નીચે દબાઈને મોત

સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ પાસે સ્લેબ ધરાશાયી થતાં 5 લોકો કાટમાળ નીચે દબાયા હતા. 2 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે. તો 3 લોકો…

ગ્રીષ્મા મર્ડર કેસ : પહેલીવાર ચાલુ ટ્રાયલે જ પીડિત પરિવારને વળતર આપવાનો લેવાયો નિર્ણય

સુરતમાં પહેલીવાર ચાલુ ટ્રાયલે જ પરિવારને 5 લાખ વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. ગ્રીષ્મા હત્યા કેસની ટ્રાયલ દરમિયાન જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા આ જાહેરાત કરાઈ છે. જેમાં દોઢ-દોઢ લાખ માતા…

સુરત ગ્રીષ્મા હત્યા કેસ:કોર્ટમાં માતા જુબાની આપતાં-આપતાં રડી પડ્યાં

સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવાના પ્રકરણમાં કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહી દરમિયાન ગમગીન દૃશ્ય સર્જાયું હતું. ગ્રીષ્માની માતા જુબાની દરમિયાન દીકરીને યાદ કરીને રડી…

સુરત બની ગુનેગારોની નગર, ભરચક વિસ્તારમાં મહિલા પર થયું ફાયરિંગ

સુરત જાણે ગુનેગારોની નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ કમિશનર રાત્રે સાયકલ પર પેટ્રોલિંગમાં નીકળી રહ્યા છે તો બીજી તરફ ગુનેગારો પેટ્રોલિંગ વચ્ચે પણ ગુનાને…

ઓનલાઈન કસીનો ગેમમાં યુવકના માથે એટલુ બધુ દેવુ ચઢી ગયુ કે મોત જ એક સહારો રહ્યો:યુવક 14 દિવસ પહેલાં જ પિતા બન્યો

સુરતને દેશના ક્રાઈમ કેપિટલનું બિરુદ મળી ગયું છે. આ શહેરમાં એક દિવસ એવો નથી જતો કે ક્યાંક મર્ડર, સ્યૂસાઈડ કે મારામારીના બનાવ ન બને. ત્યારે સુરતમાં આતમહત્યાનો એવો કિસ્સો સામે…

સુરતમાં 4 વર્ષની માસૂમ દીકરી સાથે પાડોશીના અડપલાં,માસૂમને સિવિલમાં દાખલ કરાઈ

સુરતના પાંડેસરામાં એક માસૂમ બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ બાદ અડપલાં કરાયાં હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારની બપોરે ગૂમ થયેલી માસૂમ દીકરી 3 કલાક બાદ ઘરે આવી પાડોશી…

સુરત:72 દિવસ બાદ સિવિલ અને સ્મીમેરમાં કોરોના દર્દીઓની સંખ્યા 0

સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. 24 કલાકમાં શહેર-જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં એક દર્દીનું મોત…

સુરત:દીકરીના જન્મ દિવસની કેક કાપવાના 30 મિનિટ પહેલા જ પિતાએ ફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરતના નવાગામમાં એક પિતા એકની એક દીકરીના જન્મ દિવસની કેક કાપવાના 30 મિનિટ પહેલા જ પરિવારને રસોડામાંથી બહાર કાઢી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. પરિવારે…

error: