અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટને નીતા અને મુકેશ અંબાણીએ આપી બર્થડે સરપ્રાઈઝ;
લગ્ન બાદ રાધિકા મર્ચન્ટનો પ્રથમ જન્મદિવસ ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે નાની વહુનો જન્મદિવસની જબરદસ્ત ઉજવણી કરી હતી. રાધિકા મર્ચન્ટ બુધવારે એટલે કે 16 ઓગસ્ટે 30 વર્ષની થઈ…