સ્પોર્ટ્સ હર્નિયાથી પીડાઈ રહ્યો છે સૂર્યકુમાર યાદવ, સૂર્યા IPL 2024 ની પ્રથમ કેટલીક મેચો રમી શકશે નહીં જાણો;
BCCIના એક સૂત્ર મુજબ સૂર્યકુમારને સ્પોર્ટ્સ હર્નિયા હોવાનું નિદાન થયું છે અને હાલ તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. સાથે જ એમ પણ જણાવ મળ્યું છે કે સૂર્યા ટૂંક સમયમાં…