અભિનેત્રીનો આપઘાત : ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફૅમ વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા
30 વર્ષીય ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ઈન્દોર સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તેણે ઘરમાં ગળેફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. એક્ટ્રેસે સુસાઇડ નોટ પણ લખી છે. પોલીસ હાલમાં આ કેસની…