Satya Tv News

ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથી મફત નિદાન-સારવાર કેમ્પનું રોટરી ક્લબ પાછળ આવેલ કલરવ શાળા ખાતે તારીખ 27/12/ 2021 ને સોમવારના રોજ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યોજાશે જેમાં ડાયાબિટીસ, સ્ત્રીરોગ, ચામડીના રોગો, જૂની કબજિયાત, શ્વાસ, ખાંસી-શરદી, સાંધાના રોગો, જેવા તમામ રોગોનું નિદાન તથા સારવાર કેમ્પમાં મળશે.તમામ પત્રકારો સહિતના શહેરવાસી ઓને કેમ્પનો લાભ લેવા વિન્નતી .

error: