Satya Tv News

જેસી અંકલેશ્વર દ્વારા આજે રોજ મકરસંક્રાંતિ નિમિત્તે બાકરોલ ગામ ખાતે જરૂરિયાત મંદ નાના બાળકોને બોર અને ચીકી નુ વિતરણ કરવામાં આવ્યું જેમાં જેસી અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી નેહા મોદી, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી ચંચલ શાહ, જેસી વર્ષા વેકરીયા, જેસી ધારા હિરાણી તથા અન્ય જેસી મેમ્બર અને બાકરોલ ગામના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહી બાળકોને વધારે પ્રોત્સાહિત કર્યા..

જર્નાસ્લીટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: