અંકલેશ્વરમાં નહેરમાં ગાબડું સોસાયટીઓમાં કેમિકલયુક્ત પાણીની ફરિયાદ;
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રાજપીપલા ચોકડી પાસે આવેલી નહેરમાં ગાબડું પડતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. નહેર નજીકની સોસાયટીઓમાં લીલા કલરનું પાણી ભરાતા રહીશો દ્વારા કેમિકલ યુક્ત પાણીની ફરિયાદ ઉઠવામાં આવી…