Satya Tv News

ડેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં નવા સરપંચે પદ સંભાળતાં જ સ્વચ્છ ગામ બનાવવાનો પ્રારંભ;

ગામ ને એક સ્વચ્છ ગામ બનાવવા ની કામગીરીની શુભ શરૂઆત;

 સરપંચ વર્ષાબેન દીવાલભાઈ વસાવા ના પદભાર ગ્રહણ કરતા ની સાથેજ સરપંચ પુત્ર અને જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા અને ટીમ એ જાતે હાજર રહી માર્ગદર્શન આપી,રાત્રિનાં સમય માં સાફ સફાઇ અભિયાન કરી એક્ટિવ કામગીરી બતાવી. ક્લીન ડેડીયાપાડા ગ્રીન ડેડીયાપાડા ની શરૂઆત થઈ ગઈ એવો સંદેશ આપ્યો જોકે ગ્રામજનો પણ કહી રહ્યા છે કે આ કામગીરી કાયમી થાય તો સ્વચ્છ ડેડીયાપાડા નું સપનું સાકાર કરી શકાય તેમ છે, તેના માટે નાગરિકો પણ પોતે કટિબદ્ધ બન્યા છે.

જર્નાસ્લીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી : નર્મદા

error: