કીમ ગામે તિરંગા યાત્રાનું આયોજન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા આયોજન
વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઇ જોડાયા રેલીમાં
એન્કર :
ઓલપાડ તાલુકાના કીમ ગામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા કીમ ગામે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું..
વીઓ :
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ કીમ શાખા દ્વારા 50 ફૂટ લાંબો તિરંગો લઇ ABVP શાખા ની ઓફિસે થી સુભારંભ કરી કીમ ગામનાં મેઈન બજાર થી અલગ અલગ સોસાયટી માંથી પસાર થી કીમ જુના જકાતનાકા નજીક આવેલ ડૉ.આંબેડકર સર્કલ પર આવી સમાપન કર્યું હતું.. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ નાં પ્રાંત સહ મંત્રી વિરતી બેન શાહ ની ઉપસ્થિત માં ABVP નાં કાર્યકરો, વિદ્યાર્થીઓ હાથ માં તિરંગો લઇ રેલી માં જોડાયા હતા.. કીમ ગામ નાં સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત આગેવાનો તિરંગા યાત્રા માં જોડાયા હતા.
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ