Satya Tv News

સુરતમાં સ્થાનિક સોસાયટીના સો કરતાં વધુ પ્રમુખ એકત્ર થઇ કરી મીટીંગ
વિધર્મીઓ દ્વારા મિલકત ગિરનાર ને લગતી ફરિયાદો
ફરિયાદ બાદ ઘટના સામે આવતા નગર સેવક દ્વારા એસોસિએશનની રચના


સુરતમાં અશાંતધારા ને લઈને થોડા સમય પહેલા વિવાદ સર્જાયો હતો જ્યાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓની મિલકત વેચવાને લઈને ત્યાં જઈ હેરાન કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી.જોકે આ ઘટનાને હજુ લાંબો સમય વીત્યો નથી ત્યાં સુરતના પોશ વિસ્તારમાં વિધર્મી ઓ દ્વારા મિલકત ખરીદવાની હિલચાલને લઈને સ્થાનિક નગરસેવક દ્વારા સોસાયટીઓના ૧૦૦ કરતાં વધુ પ્રમુખોને એકત્ર કરી મીટીંગ કરવા સાથે એસોસીએશનની શરૂઆત કરવામાં આવી છે


સુરત શહેરમાં શાંતિ અને કાયદાની સલામતી જળવાય રહે અને એક ધર્મના લોકો કોઈ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવે તે માટે સુરતના અલગ-અલગ વિસ્તારમાં આગેવાનોની ફરિયાદ બાદ અશાંતધારા દાખલ કરવામાં આવ્યો હતો જો કે અહીંયા કોઇ એક ધર્મના લોકો દાદગીરી અથવા તો દબાણ અથવા ધાક-ધમકીથી પોતાની મિલકત બીજા ધર્મના વ્યક્તિને ના આવે છે તે માટે ખાસ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યું હતું પસંદ કરો હાલ સુરતના અઠવા વિસ્તાર રાંદેર વિસ્તાર વિસ્તાર કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ લોકોની વસ્તી હોય તે વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યું છે અહીંયા એ ધર્મનો વ્યક્તિ બીજા ધર્મના વ્યક્તિને જો પોતાની મિલકત વેચવા માંગે તો સરકાર પાસેથી મંજુરી લેવી પડે જો કે આખા શહેરમાં અશાંતધારો નથી માત્ર ગણ્યાગાંઠયા વિસ્તારમાં જે ત્યારે સુરતમાં સૌથી પોશ ગણાતા એવા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદવાની હિલચાલ ચાલી રહી છે આ વાતને લઇને સ્થાનિક આગેવાનો દ્વારા વિધર્મી લોકો તેમના વિસ્તારમાં આવેલી વિગતના ખરીદે અને ખોટું ના કરે તે માટે સ્થાનિક નગરસેવક દ્વારા આજુબાજુની સો કરતાં વધુ સોસાયટીના પ્રમુખ અને એકત્ર કરી ગતરોજ એક મીટીંગ કરવામાં આવી હતીઆ વિસ્તારની મિલકતો વિધર્મીઓને ન આપવામાં આવે તે માટે વેસુ વિસ્તારના લોકોમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ વેસુની જલારામ સોસાયટીની સામે મનપાના બગીચામાં એક જાહેર મીટિંગનું પણ આયોજન થયુ હતુ.જેમાં વિસ્તારની 200થી વધુ સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા.

બાઈટ : હિમાંશુ રાઉત – સ્થાનિક નગર સેવક

વિડીયો જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: