Satya Tv News

ભારતમાં પણ આંચકા અનુભવાયા તેના પરથી અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાનમાં ભારે નુકસાન થયાની આશંકા

અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાનની સરહદે સ્થાનિકોએ શનિવારે સવારે ભૂકંપના તેજ આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપ વિજ્ઞાન રાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા મળતી જાણકારી પ્રમાણે શનિવાર સવારે 9:45 કલાકે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની 5.7 જેટલી તીવ્રતા નોંધાઈ હતી.

error: