Satya Tv News

નેત્રંગ આર.કે ભકત સ્કૂલ ની દાદા ગિરિ આવી સામે
ફી નહિ ભારે તો પરીક્ષા નો ગેટ પાસ નહિ
વાલીઓમાં નારાજગી વાલીઓ શાળાના આ નિર્ણય સામે બન્યા મજબૂર

નેત્રંગ આર.કે ભકત સ્કૂલ આગામી પરીક્ષાને લઈ વાલીઓ ને ફી ભરવા દબાણ ઉભું કરવામાં આવે છે

નેત્રંગ આર.કે ભકત સ્કૂલ ની દાદા ગિરિ આવી સામે આવી છે આગામી પરીક્ષાને લઈ વાલીઓ ને ફી ભરવા દબાણ ઉભું કરાયું પ્રાઇમરી સેક્શન ના વિદ્યાર્થીઓ ને અપાયું ફરમાન ફ્રી ભરી હશે તે જ વિદ્યાર્થીઓ ને શાળા આપશે ગેટ પાસ આગામી 16 તારીખ સુધી ફી નહિ ભરવામાં આવે તો વિદ્યાર્થીઓ ને ગેટ પર પ્રવેશ બંધી કરાઈ ગેટ પાસ હશે તો જ પરીક્ષા આપવા દેવાનું અપાયું ફરમાન વિદ્યાર્થીઓને લેસન ડાયરી પર સ્ટેપલર મારી આપવામાં આવ્યું ફરમાન જો પાસ ખોવાઈ જાય તો નવા પાસ નો ચાર્જ વસૂલીને ઓફિસ માંથી બીજો પાસ આપવામાં આવશે બાકી પડતી ફી ને લઇ અપાયેલ ફરમાન થી વાલીઓમાં નારાજગી વાલીઓ શાળાના આ નિર્ણય સામે બન્યા મજબૂર છે

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: