Satya Tv News

સુરતના સરથાણા વિસ્તારના સાવલિયા સર્કલ પાસેની ઘટના

ધોળા દિવસે સુંદરમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મોપેડની ચોરી થઈ

મોપેડ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સરથાણા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તાપસ હાથ ધરી


સુરત માં સરથાણા વિસ્તાર માં ધોળા દિવસે મોપેડ ચોરી ની ઘટના સામે આવી છે..સરથાણા વિસ્તાર માં આવેલા સુંદરમ એપાર્ટમેન્ટ ના પાર્કિંગ માં પાર્ક કરાયેલ મોપેડ ની.ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઇ ગયો હતો..ચોરી ની તમામ ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઈ હતી..


સુરત માં ચોરો ને પોલીસ નો કોઈ ખોફ ના હોય તેવી ઘટના ઓ.સામે આવી રહી છે..દિન દહાડે ચોરી ની ઘટનાઓ બની રહી છે..તેવામાં સુરત ના સરથાણા ખાતે આવેલ સાવલિયા સર્કલ.નજીક સુંદરમ એપાર્ટમેન્ટ ના પાર્કિંગ માં પાર્ક કરાયેલ.મોપેડ ની.ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઇ ગયો હતો.એપાર્ટમેન્ટ માં લાગેલા સીસીટીવી માં ચોરી ની ઘટના કેદ થઈ હતી..ચોર પાર્કિંગ મા આવે છે અને 30.મિનિટ જેટલો સમય મોપેડ ની રેકી કરી ત્યારબાદ ચોરી કરી હોવાનું સ્થાનિકો એ જણાવ્યું હતું..હાલ ચોરી ની ઘટના બનતા સરથાણા પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે..ફરિયાદ ને પગલે સરથાણા પોલીસે સીસીટીવી ની મદદ થી આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે..

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: