Satya Tv News

સુરતના પાસોદ્રા ખાતે ગ્રીષ્માંની હત્યા થઈ હતી
આરોપી ફેનીલને કઠોર કોર્ટમાં રજૂ કરાયો
જજ સામે આરોપ નકારતા લાજપોર જેલમાં મોકલાયો
જજ સામે તેમણે હત્યા નહિ કરી હોવાનું કબુલ્યું
આરોપી ફેનીલ સામે 2500 પાનાની પોલીસે ચાર્જશીટ રજુ કરી
હત્યાનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલશે


સુરત માં ચકચારી ગ્રીષ્માં હત્યા ને લઈ આજરોજ આરોપી ફેનીલ ને કઠોર કોર્ટ માં રજૂ જરાયો હતો.જોકે જજ સામે ના નિવેદન મા ફેનીલ હત્યા નહીં કરી હોવાનું અરૂઈ ફેનીલ કહેતા તેમને લાજપોર જેલ મોકલી આપવામાં આવ્યો હતો..


સુરત ના પાસોદ્રા ખાતે થયેલી ગ્રીષ્માં હત્યા ને લઈ સમગ્ર ગુજરાત માં ભારે ચકચાર મચાવી છે..સમગ્ર ગુજરાત અને સુરત ના લોકો આ મામલે આરોપી ને ઝડપ થી સજા થાય તેવી માંગ કરી રહ્યા છે..આરોપી ફેનીલ ની કામરેજ પોલીસે 2500 પાના ની ચાર્જશીટ રજૂ કરી છે..આજરોજ આરોપી ફેનીલ ને કઠોર કોર્ટ માં લઇ જવામાં આવ્યો હતો..ત્યાં તેમને જજ ની સામે ગુનો કર્યા હોવાનો અસ્વીકાર કર્યો હતો..જજ સામે ફેનીલ ગ્રીષ્માં ની હત્યા નહિ કરી હોવાનું નિવેદન આપ્યું હતું..આ નિવેદન ને પગલે ફેનીલ ને લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો..જોકે આ કેસ હોવી ફસ્ટ્રેક કોર્ટ મા ચલાવવા મા આવશે..અને ગ્રીષ્મા ને વહેલો ન્યાય મળે તેવી તમામ શહેરીજનો આશા વ્યકત કરી રહ્યા છે

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સાથે સત્યા ટીવી સુરત

error: