Satya Tv News

માંગરોળ તાલુકાના મોટી નરોલી ખાતે સમૂહ લગ્નનું આયોજન

ફેજે સુલેમાની ટ્રસ્ટ અને JB ગ્રુપ હથોડા ઇન્ડસ્ટ્રીયલ દ્વાર સમૂહ લગ્નનું આયોજન

નાની મોટી ચીજ વસ્તુઓનું મુખ્ય મહેમાનના હસ્તે આપવામાં આવ્યું

માંગરોળ તાલુકાના મોટી નરોલી ખાતે ફેજે સુલેમાની ટ્રસ્ટ અને જે.બી. ગ્રુપ હથોડા ઇન્ડસ્ટ્રીયલ દ્વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

હથોડા નજીક આવેલ મોટી નરોલી ના મદ્રેસાની મસ્જિદમાં ગામના આગવાનો યુવાનો વડીલો ની ઉપસ્થિત માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન નું મેનજમેન્ટ કરનાર અફઝલ મલેક. રિયાજુદ્દીન અબુજી. ફારૂક કરંજીયા. મુસ્તાક ફોરમેંન.મકબુલ ઝીણા. કુતબુદ્દીન હાંફજી.કૈયુમ શેખ.રસુલ મીરઝા .સમસૂદીન RTO તેમજ મોટી નરોલીના યુવાનો દ્વારા સંચાલન કરવાંમાં આવ્યુ હતુ અને સમુહ લગ્ન નાઆયોજક મકસુદ આરફ. J B ગ્રુપ ના જેન્તી વાડદોરિયા અને યાકુબ ભાઈ ઉર્ફે જાળા મામા.દ્વારા અને ખાસ એવા J B ગુપ.હથોડા ના હસ્તે આયોજન કરવામા આવ્યુ હતું.
આ સમૂહ લગ્નમાં 6 યુગલો ના લગ્ન કરવામાં આવ્યા હતા. તમામ નવ દપત્તિ ને J B ગ્રુપ દ્વારા કબાટ, પલંગ,ફ્રીજ, સેટી પલંગ,બ્લનકેટ. સોફા સેટ,કિચનસેટ,તેમજ ઘર વખરી ની તમામ નાની મોટી ચીજ વસ્તુઓનું મુખ્ય મહેમાન હઝરત કારી સીદીક ના હસ્તે આપવામાં આવ્યું હતું

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કીમ

error: