મુસ્લીમ સમાજના પવિત્ર રમજાન માસ આજ રોજ પૂર્ણ થયેલ છે તમામ મુસ્લિમ સમાજ ના બિરાદારો રમજાન માસ માં રોઝા રાખી ખુદાની બંદગી કરતા હોય છે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી એટલે કે પંદર કલાક જળ અને અન્ન થી દૂર રહી રોઝા કરતાં હોય છે હાંસોટ ના નસિરવાળા વિસ્તારોમાં રહેતા સિરાજ સલીમ શેખ નો છ વર્ષીય દીકરો અબ્દુલ સીરજ શેખ દ્વારા આખો રમજાn માસ દરમિયાન રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કરી દુનિયા માં અમન અને શાંતિ ભાઈચારો બની રહે તેવી દુવા માંગી હતી