જે.સી.આઈ. અંકલેશ્વર દ્વારા યોજાયો ડાયાબિટીસ બ્લડ પ્રેસર ચેકઅપ કેમ્પ
કેમ્પનો 50થી વધુ લોકોએ લીધો લાભ
અંદાડા સિવણ તાલીમ વર્ગનો પણ પ્રારંભ કરાવામાં આવ્યો
જે.સી.આઈ. અંકલેશ્વર દ્વારા સામોર અને અંદાડા ગામે તાલીમ વર્ગ,ડાયાબિટીસ બ્લડ પ્રેસર ચેકઅપ કેમ્પ યોજાયો હતો
નારી સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત જે.સી.આઈ. અંકલેશ્વર અને સામોર ગ્રામ પંચાયત દ્વારા ડાયાબિટીસ બ્લડ પ્રેસર ચેકઅપ કેમ્પ યોજાયો હતો જે કેમ્પનો 50થી વધુ લોકોએ લાભ લીધો હતો જ્યારે અંદાડા સિવણ તાલીમ વર્ગનો પ્રારંભ કરાવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જેસીઆઈ હસમુખ ચોવતીય અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર