Satya Tv News

સુરત ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો

મહિલાઓ દ્વારા પુરુષો નું સન્માન કરાયું

અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ

સુરત માં અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નર ને સન્માને સન્નારી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 75 જેટલા પુરુષ રત્નોને મહિલાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા..

સુરત માં અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો..મહિલા દિન નિમિત્તે મહિલાઓ ના સન્માન તો થાય છે લરન્તુ અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પુરુષો ના સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો..અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત માંથી વિવિધ ક્ષેત્રો ના 75 પુરુષો નું સન્માન કર્યું હતું..અને જણાવ્યું હતું કે જેટલી મહેનત મહિલાઓ કરે છે એટલો જ શ્રમ અને મહેનત પુરુશ કરે છે અને દરેક સફળ સ્ત્રી ની પાછળ એક પુરુષ નો હાથ હોય છે.. તે માટે જ આજરોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના કન્વેનશન હોલ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો..

વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: