Satya Tv News

આ વર્ષે કોને મળ્યો ભગવાનના મામેરાનો મોકો? અનેરા અવસરનો લાહ્વો લેવા અમેરિકાથી અમદાવાદમાં ધામા
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાના મામેરાના યજમાન રાજેશભાઈ પટેલનો પરિવાર બન્યો છે. પટેલ પરિવારની વર્ષોથી ઈચ્છા હતી, તે આખરે પૂરી થઈ છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું ખુબ જ મહત્વ છે. સમગ્ર દેશમાં પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી ગણાય છે.ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગત વર્ષે કોરોનાને લીધે સાદગીથી પરંપરા નિભાવી રથયાભા યોજાઈ હતી. જો કે આ વખતે નાથની ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે.

error: