Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો ખાઈ રહી છે. ધૂળ

અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. ભરુચ જીલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા…

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી.…

સાબરકાંઠાઃ ચાંદીપુરમ વાયરસથી બાળકનું મોત

સાબરકાંઠાઃ ચાંદીપુરમ વાયરસથી બાળકનું મોત થયુ છે. ખેડબ્રહ્માના દીગથલી ગામના બાળકનો વાઈરસે ભોગ લીધો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા મોત થયું હતું. ચાંદીપુરમ વાઇરસથી બાળકનું મોત થયાનો ખુલાસો…

પ્રોફેસર પુત્રે માતાની હત્યા કરી જાતે આપઘાત કરી લીધો

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા પ્રોફેસરે માતાની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. માતા અને પુત્ર ઘરમાં એકલા રહેતા હતા અને અચાનક રાત્રીના સમયે…

ભરૂચ : પોલીસની હપ્તાખોરીના 35 VIDEO VIRAL, ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ

ગાંધીના ગુજરાતમાં અને ભરૂચ , દાદાના રાજમાં, દારૂના દરબારો હપ્તાની પૂનમ ભરતી પોલીસના 35 વિડીયો ચૈતર વસાવાએ કર્યા જારી ઉચ્ચ પોલીસ અધિકારી અને ભાજપના કમલમ સુધી હપ્તા – ચૈતર વસાવા…

છ વર્ષના દીકરાનું પિતાએ જ કર્યું અપહરણ

મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી જીજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉતમભાઈ પાટીલના 6 વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો રમતો ગુમ થઇ ગયો હતો. બાળક ગુમ થઇ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી,…

માના છૂટાછેડા બાદ માસૂમ પર અત્યાચાર

અમદાવાદમાં પોશ વિસ્તારમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. બાળકને કોઈપણ તરછોડી ન શકે, પણ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થયા બાદ એક બાળકનું બાળપણ ઝેર થયું હતું. તે જે યાતનાનો ભોગ…

અંકલેશ્વર : ST ડેપોમાં બસ ઉભી રાખવા મુદ્દે બબાલ, ડ્રાઈવર પર હાથ ચાલાકી, 3 વિધાર્થી સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વર એસટી ડેપોના પ્લેટ ફોર્મ નંબર-8 ઉપર બસ પાર્ક કરતાં ડ્રાઈવરને અપશબ્દો ઉચ્ચારી ત્રણ વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી માર માર્યો હતો વડોદરાની કપુરાઈ ચોકડી પાસે આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા અશ્વિન નારણ…

પતિથી છૂટકારો મેળવી બીજા લગ્ન કરવા માતાએ માસૂમ દીકરીની ક્રૂર હત્યા કરી, કરાઈ ધરપકડ

અમદાવાદમાં સંબંધને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક માતાએ જ પોતાની 10 મહિનાની દીકરીને ક્રૂર હત્યા કરી નાખી. જોકે કોઈપણ કારણ વગર એક માસુમ દીકરીને મોતને ઘાટ…

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લામાં આજે ખાબકી શકે ભારે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે…

error: