Satya Tv News

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોષણ વાટિકા અંગેકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે અગ્ર હરોળ નિદર્શન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમની શરૂઆત વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી.વર્મા દ્વારા કિચન ગાર્ડન દ્વારા ખેડૂતોને આર્થિક ફાયદો અને ફોર્ટિફાઇડ પાકો વિશે માહિતી આપપી હતી.ત્યાર બાદ વૈજ્ઞાનિક ડૉ. મીનાક્ષીબેન તિવારી દ્વારા કિચનગાર્ડનનું શાકભાજી પાક કેલેન્ડર અંગે માહિતી આપીહતી
અને કિચન ગાર્ડન માટે શાકભાજીનું બિયારણ કીટ વિતરણ કરવામાંઆવ્યું હતું.આ પ્રવૃત્તિ માં જુદા જુદા નર્મદા જિલ્લાની 12 ગામોની આદિવાસી મહિલાઓ મળીને કુલ 68 જેટલી મહિલાઓ ભાગ લીધો હતો નવસારી કૃષિ યુનર્વિસટી દ્વારા સંશોધિત ફોર્ટિફાઇડ ડાંગર -GNR-9,વરી,નાગલીનીબિયારણની કીટ બહેનોને આપવામાં આવી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: