રાજપૂતોએ તલવાર તાણી : હવે પાટીદારવાળી કરશે,19 મીએ દેશભરમાં આંદોલન કરવાનું અલ્ટીમેટમ
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની રાજકોટ બેઠક એપી સેન્ટર બની ગઈ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ…