Satya Tv News

ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગુજરાત કવીન એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને એક મહિલા ઉતાવળે ઉતાવળે જતી હતી જેના ઉપર શંકા જતા રેલવે પોલીસે તેને અટકાવી તેની પાસે રહેલ થેલીમાં તપાસ કરતા તેમાંથી 24 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 1 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારમાં રહેતી મહિલા બુટલેગર સુંદરકૌર હીરાસિંગ પંજાબીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

Created with Snap
error: