Skip to main content

Satya Tv News

ધોરણ 10ની ઈન્ડીયન સ્કીલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનના પરિણામની તારીખની જાહેરાત કરી દેવાઈ છે. બોર્ડ સેક્રેટરી ગેરી આરાથૂનને જાહેર કર્યું છે કે 17 જુલાઈએના રોજ ઈન્ડીયન સ્કીલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ – cisce.org, results.cisce.org પર પોતાનું પરિણામ ચકાસી શકે છે. શાળાઓ આચાર્યના લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને કાઉન્સિલના ‘કારકિર્દી પોર્ટલ’ પર લોગ ઇન કરીને પરિણામ ચકાસી શકે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા અથવા ડિજિલોકર એપ્લિકેશન દ્વારા પણ ગુણ મેળવી શકે છે.

error: