Satya Tv News

અંકલેશ્વર હિન્દુ સેના દ્વારા શીતળા સાતમના તહેવાર નિમિત્તે કરાયુંવિતરણ
બાળકોને ફ્રુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું

અંકલેશ્વર હિન્દુ સેના દ્વારા શીતળા સાતમના તહેવાર નિમિત્તે સજોદ ગામની પ્રાથમિક શાળાના બાળકોને ફ્રુડ પેકેટનું વિતરણ કરાયું હતું

શ્રાવણ માસની સાતમ નિમિત્તે શીતળા સાતમના તહેવારની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ઠંડુ ભોજન આરોગવામાં આવે છે ત્યારે અંકલેશ્વર હિન્દુ સેના દ્વારા શીતળા સાતમના તહેવાર નિમિત્તે આજરોજ સજોદ ગામની પ્રાથમિક શાળાના બાળકોને ફ્રુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણના કાર્યક્રમમાં હિન્દુ સેના ગ્રુપના આગેવાન પરેશ રાજગોર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: