Satya Tv News

23 દરવાજા મારફતે 2,15,000 ક્યુસેક પાણી છોડાયું

નર્મદામાં કુલ જાવક2,79,868 ક્યુસેક નોંધાઈ

આજે નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.67 મીટરે પહોંચીહતી.હાલ ડેમમાં પાણીની આવક 2,80,398 ક્યુસેક થઈ છે.
આજે પણમધ્ય પ્રદેશના ડેમોમાંથી પાણીની આવક વધતા 23 દરવાજા મારફતે 2,15,000 ક્યુસેક પાણીની જાવક નોંધાઇછે. જયારે રીવરબેડ પાવરહાઉસમાંથી 43,649 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં 21,219 ક્યુસેક પાણી ડિસ્ચાર્જસાથે નર્મદા નદીમાં કુલ જાવક – 2,58,649 ક્યુસેક નોંધાઈ છે. જયારે (23ગેટ માંથી અને RBPH તથા CHPH બન્ને માંથી છોડતા કુલ જાવક સાથે કુલ જાવક 2,79,868 ક્યુસેક નોંધાઈ છે.

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપળા

error: