Skip to main content

Satya Tv News

હાંસોટના કાટા સાયણ ખાતે સ્પર્ધા યોજાઈ
ગુજરાત સરકારના વિભાગ દ્વારા યોજાઈ
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રંગોલી સ્પર્ધા

હાંસોટના કાટા સાયણ ખાતે ગુજરાત સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રંગોલી સ્પર્ધા યોજાઈ હતી

યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભામાં સમાવિષ્ટ હાંસોટના કાટા સાયણ ખાતે ગુજરાત સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ આયોજીત નરેન્દ્રભાઈ મોદી રંગોલી સ્પર્ધા યોજવામાં આવી હતી અમાં ગામ સરપંચ અને ગામના આગેવાનો સાથે હાંસોટ તાલુકા SVGRYBના સંયોજક તુષારભાઈ પટેલ તથા ભાવિનભાઈ સિંધા ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ હેમંત ચાસીયા સાથે પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ

error: