અંકલેશ્વરમાં વિજયાદશમી નિમિત્તે દશેરાના પર્વની ઉજવણી
લાખો રૂપિયા ઉપરાંતના ફાફડા અને જલેબીનું વેચાણ
લોકો ફાફડા-જલેબી ખાવા દુકાનો, હાટડીઓ પર તૂટી પડ્યા
અંકલેશ્વરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબીની લિજજત માણવાની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લાખો રૂપિયા ઉપરાંતના ફાફડા અને જલેબીનું વેચાણ થયું હતું.
આજે વિજયાદશમી નિમિત્તે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં ફાફડા અને જલેબી ખાઇને ઉજવણી કરી હતી.છેલ્લા નોરતે મંગળવારે રાતથી જ જિલ્લાનાં માર્ગો તેમજ ફરસાણ-મિઠાઇની દુકાનોએ શરૂ થઇ ગયેલી ફાફાડા, જેલેબી અને ચોરાફળીની હાટડીઓ પર ભીડ જામી હતી.ભરૂચ શહેર સહિત જિલ્લામાં છેલ્લું નોરતું પૂર્ણ થતાં જ લોકો ગરમાં ગરમ ફાફડા-જલેબી ખાવા દુકાનો, હાટડીઓ પર તૂટી પડ્યા હતા.
વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર
અંકલેશ્વર : લાખો રૂપિયા ઉપરાંતના ફાફડા અને જલેબીનું વેચાણ