Skip to main content

Satya Tv News

ગુજરાતના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી તા.૦૭ મી ઓકટોબરના રોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતેના ટેન્ટ સીટી-૨ ના ઓડીટોરિયમમાં ભારત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ મંત્રી અનુકુળતાએ અમદાવાદ જવા રવાના થશે.

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપળા

error: