Skip to main content

Satya Tv News

પાનસો ક્વાટર્સની RCL કોલોનીમાં GIDC પોલીસના દરોડા
વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર ઝડપાયો
કુખ્યાત બુટલેગર ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે પાનસો ક્વાટર્સની આર.સી.એલ કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સીના પાનસો ક્વાટર્સની આર.સી.એલ કોલોનીમાં રહેતો કુખ્યાત બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થાનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કુખ્યાત બુટલેગર ચંદ્રેશ કરશન વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: