Satya Tv News

વાલિયા ચોકડી ઉપર અનેક વાર ટ્રાફિકની સમસ્યા સર્જાતા સર્જાય છે અકસ્માત, કન્ટેનર ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

અંકલેશ્વર વાલિયા ચોકડીથી મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે જ્યાં અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર એક ટેન્કર અને એક કન્ટેનર વચ્ચે ભયજનક અકસ્માત સર્જાતા કન્ટેનર ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અકસ્માત એટલું ભયજનક હોવાથી ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર વાલિયા ચોકડી ઉપર અનેક વાર ટ્રાફિકની સમસ્યા સર્જાતા આવા ભયજનક અકસ્માત સર્જાય છે.

error: