Satya Tv News

દુનિયામાં પીએમ મોદીની લોકપ્રિયતા કોઈનાથી અજાણી નથી. ઈટાલીના નવા બનેલા મહિલા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની આજે તેમની ભારતની પહેલી મુલાકાતે આવ્યાં છે અને આ દરમિયાન પીએમ મોદી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યાં હતા. 

error: