અંકલેશ્વર મા આવેલ રામકુંડ અને શિપ્રા મંદિર તથા ગૌશાળાનુ વિઝિટ કરાયુ
જિલ્લા ના કલેકટર તુષાર સુમેરા અને મામલેદાર દ્વારા વિઝીટ કરાયુ
ડોદરા શહેરના આજવા રોડ ન્યુ વીઆઇપી રોડ સુપર બેકરી પાસે મોડી રાત્રે માતેલા સાંઢની જેમ કાર લઇને પસાર થઈ રહેલી સ્કૂટર ચાલક યુવાનને અડફેટે લીધો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે, કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સ્કૂટર ચાલક સહિત બેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વારસીયા પોલીસે કાર ચાલક યુવતીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટની વતની અને વડોદરામાં અભ્યાસ કરતી ઋત્વી દિપકભાઇ સંગાડા મોડી રાત્રે 1:20 કલાકે કાર લઇને ન્યુ વીઆઇપી રોડ ઉપરથી પૂરપાટ પસાર થઇ રહી હતી. તે સમયે વારસીયા વિસ્તારમાં આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતો ગૌતમ કમલભાઇ નાથાણી પણ પોતાની એક્ટીવા સ્કૂટર લઇને પસાર થઇ રહ્યો હતો.
પુરપાટ કાર લઇને પસાર થઇ રહેલી યુવતી ઋત્વી સીંગાડાએ સ્કૂટર પર સવાર ગૌતમ નાથાણીને જોરદાર ટક્કર મારતા ગૌતમ ફૂટબોલની જેમ રોડ ઉપર ફંગોડાઇ ગયો હતો. અને ઋત્વીની કાર ધડાકા સાથે રોડ ઉપર પલટી ખાઇ ગઇ હતી. કાર એટલી સ્પિડમાં હતી કે કાર શિર્ષાસન થઇ ગઇ હતી. મોડી રાત્રે ધડાકા સાથે થયેલા આ બનાવને પગલે પસાર થતા લોકો અને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. અને સ્કૂટર ચાલક યુવાન ગૌતમ સહિત બેને ગંભીર ઇજા પહોંચી હોઇ, હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

.