Satya Tv News

વડોદરા શહેરના તુલસીવાડી નજીક આવેલ હાથી ખાના માર્કેટયાર્ડ વર્ષ 1965થી કાર્યરત છે. એ પહેલા હોલસેલના વેપારીઓ શહેરમાં છૂટક વેપાર કરતા હતા. વર્ષ 1965 બાદ જ્યારે એ.પી.એમ.સીની રચના થઈ, તે વખતે આ માર્કેટ યાર્ડ બનાવવમાં આવ્યું હતું.

શહેરના મોટાભાગના વેપારીઓ હાથી ખાના માર્કેટ યાર્ડમાં આવીને હોલસેલનો વેપાર કરવા લાગ્યા. હાથીખાના માર્કેટયાર્ડમાં લગભગ 250 થી 300 હોલસેલના વેપારીઓ અને 100 થી 150 કેનવાસી એજન્ટો એમ 400 જેટલા વેપારીઓ આવેલા છે.

હાથીખાના માર્કેટયાર્ડના પ્રમુખ નિમેષ મહેતાએ જણાવ્યું કે, હાથીખાના માર્કેટયાર્ડ એ મધ્ય ગુજરાતનું સૌથી મોટું હોલસેલ ગ્રોસરી માર્કેટ છે. આખા દેશમાંથી તમામ વસ્તુઓ અહીં આવતી હોય છે, તથા ઈમ્પોર્ટેડ વસ્તુઓ પણ અહીં મળે છે. અહીં મળતી તમામ વસ્તુઓ મથકો ઉપરથી આવતી હોય છે જ્યાં એનું ઉત્પાદન થતું હોય.

હાથીખાના માર્કેટયાર્ડમાં તમામ લોકો ખરીદી શકે છે. અહીં 500 ગ્રામથી લઈને 30 કિલો સુધી લોકો લઈ જતા હોય છે.

શહેરમાં આવેલ 5,000 પ્રોવિઝન સ્ટોરના વેપારીઓ પણ આ માર્કેટયાર્ડમાંથી જ ખરીદી કરતા હોય છે. એટલે હાથીખાના માર્કેટયાર્ડમાં દરરોજનું 30 થી 40 કરોડનું માર્કેટ થતું હોય છે.

હાલમાં કાજુના ભાવ ₹700 કિલો, અખરોટ ₹550 કિલો, બદામ ₹600 કિલો, દ્રાક્ષ ₹280 કિલો, ચણાની દાળ ₹60-62 કિલો, મગ-મોગર ₹108-115 કિલો, મગ આખા ₹ 80-110 કિલો, અડદ મોગર ₹ 98-105 કિલો, તુવેરની દાળ ₹102-110 કિલો અને દેશી તુવેરની દાળના ₹110 કિલો, કપાસિયા તેલ ₹ 1860, ઘઉંના ₹3250 અને ચોખાના ₹290-680ના ભાવ ચાલી રહ્યા છે.

હાલમાં કાજુના ભાવ ₹800 કિલો, અખરોટ ₹650-1000 કિલો, બદામ ₹700 કિલો, દ્રાક્ષ ₹300 કિલો, ચણાની દાળ ₹72 કિલો, મગ ₹120કિલો, મગ આખા ₹110 કિલોના, અડદ ₹110 કિલો, તુવેરની દાળ ₹110 કિલો અને દેશી તુવેરની દાળના ₹120 કિલો, કપાસિયા તેલ ₹ 1950 અને સીંગતેલ ₹ 3000, ઘઉંના ₹3100-4200 અને ચોખાના ₹240-1000ના ભાવ ચાલી રહ્યા છે.

error: