Satya Tv News

નવસારીના ડીવાયએસપી સાહેબની મોકડ્રીલ કરાવ્યું

પોલીસ વિભાગ દ્વારા દરિયાની સુરક્ષા પ્રદાન કરવા માટે આવા પ્રકારનું આયોજન

52 કિલોમીટર દરિયાઈની સાગર સુરક્ષા કવચનું કરાવ્યું મોકડ્રિલ

આતંકી ઘટનામાં પોલીસની કાર્યક્ષમતા ચકાસવા માટે કવાયત હાથ ધરી

દરિયાને એન્ટ્રી અને એક્સિટ પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધર્યું

YouTube player

નવસારી જિલ્લાની પોલીસ દ્વારા 52 કિલોમીટર દરિયાઈની સાગર સુરક્ષા કવચ મોકડ્રિલ કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં 26/11 ના રોજ થયેલ આતંકી હુમલાબાદ દરિયાની સુરક્ષામાં સરકાર દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે.પાકિસ્તાનીઓ ભારતમાં પ્રવેશવા માટે સૌથી સરળ વિકલ્પ તરીકે દરિયાનો ઉપયોગ કરે છે. માટે ગુજરાત પોલીસ સમંતરે દરિયાની સુરક્ષાનું કવચ બની ઊભી રહે છે. 26/11 આતંકી હુમલાબાદ કોસ્ટલ સિક્યુરિટી વધારવામાં આવી છે. સમાંતર એ રાજ્ય સરકાર પણ 1600 કિલોમીટરના દરિયાને સુરક્ષા પ્રદાન કરવા માટે વખોતો વખત સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ કરતી રહે છે.જેના ભાગરૂપે આજરોજ નવસારી જિલ્લાની LCB SOG અને મરીન પોલીસ ઉમરાટ અને દાંડી સહિતના મહત્વના દરિયાકાંઠે ચેકિંગ પોલીસ પેટ્રોલિંગ સહિતની ડ્યુટી સોંપાઈ હતી.

પાકિસ્તાન અને ભારત દરિયાઈ સરહદ નજીક હોવાથી ભૂતકાળમાં અનેક આતંકીઓ ભારતમાં નર સંહાર કર્યો હતો. ભૂતકાળની ભૂલથી બોધપાઠ લઈને પોલીસ દરિયાકાંઠે બાદ નજર રાખી રહી છે.અવારનવાર પોલીસ વિભાગ દ્વારા દરિયાની સુરક્ષા પ્રદાન કરવા માટે આવા પ્રકારનું આયોજન થકી આતંકી ઘટના વખતે પોલીસની કાર્યક્ષમતા ચકાસવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવે છે. બે દિવસની આ મગફળીમાં નવસારી જિલ્લાની એલસીબી એસોજી સહિત મરીન પોલીસ મરોલી તથા મરોલી પોલીસ સ્ટેશનને સ્ટાફ દરિયા કિનારે મોકદ્રીલ કરશે.

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી

error: