Satya Tv News

નવસારી સાયબર ક્રાઇમના ગુનામાં ભોગ બનતા અટકી શકાય તેવા માર્ગદર્શન

નવસારી જિલ્લામાં ગુજરાત પોલીસનું એક નવું અભિયાન શરૂ

ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ વધ્યું

સિનિયર સીટીઝન સોફ્ટ ટાર્ગેટ માનશે

નવસારી જિલ્લામાં ગુજરાત પોલીસનું એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં સિનિયર સીટીઝન પાસે જઈને રૂબરૂમાં સાયબર ક્રાઇમ વિશે માહિતી આપશે.

YouTube player

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકએ આપેલ માહિતી મુજબ ગુજરાત પોલીસનું એક નવું અભિયાન સિનિયર સીટીઝન લોકોમાં સાયબર ક્રાઇમ અવેરનેસ માટેનું છે, આ અભિયાન ૧૧ એપ્રિલ થી ૨૨ એપ્રિલ સુધી ચાલશે. ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં એક ટિમ બનાવવામાં આવી છે આ ટિમ સિનિયર સીટીઝન પાસે જઈને રૂબરૂમાં સાયબર ક્રાઇમ વિશે માહિતી આપશે અને કેવી રીતે આ ગુનામાં ભોગ બનતા અટકી શકાય એ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપશે.આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અને જેના માટે સિનિયર સીટીઝન સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે.

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી

error: