કેરળના ઇડુક્કીમાં એક વૃદ્ધ માતાને તેની વિકલાંગ પુત્રી સાથે ઘણા દિવસો સુધી રૂમમાં બંધ કરીને તેના પર દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લઈને પૂછપરછ શરૂ કરી છે.

કેરળમાં વૃદ્ધ માતાને રૂમમાં બંધ કરીને વિકલાંગ મહિલા પર દુષ્કર્મ આચર્યું