Satya Tv News

May 10, 2023 #GUJRAT, #SURAT

સુરત દેશની પ્રથમ કપાસ સોંસક મંડળીનો આજે સ્થપના દિવસ,ખેડૂત દિવસ તરીકે ઉજવાય

સુરત કપાસ સોંસક મંડળીની કરી સ્થાપના
સ્થપના દિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવાય
94 લાખ ગાંસડી કપાસ કરી ઉત્પાદન
પુરસોતમ દાદાને ખેડૂતોએ કર્યા યાદ

સુરતમાં સહકારી મંડળીની સોંસક કપાસ મંડળીની સ્થાપના કરી હતી.જેને ખેડૂત દિવસ તરીકે પણ ઉજવામાં આવે છે

YouTube player

વાત કરીએ દેશની પ્રથમ કપાસ સહકારી મંડળીની ..આ સોંસક કપાસ મંડળી આજથી ૧૦૩ વરસ પહેલા દીર્ધ દ્રષ્ટી ધરાવતા પુરસોતમ દાદા એ ૧૯૨૧ માં આ કપાસ સોંસક મંડળીની સ્થાપના કરી હતી આ મંડળી ભારતની પ્રથમ સહકારી મંડળી છે આજે પુરસોતમ દાદા દ્વારા શરુ કરાયેલી આ સહકારી મંડળી વટવૃક્ષ બની ખેડૂતોની વ્હારે આવી છે .આ મંડળીના સ્થાપના દિવસને ખેડૂત દિવસ તરીકે પણ ઉજવામાં આવે છે મહારાષ્ટ્ર ને પાછળ રાખી ગુજરાત કપાસ ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે આવ્યું. 2022-23 ના વર્ષમાં મહારાષ્ટ્ર ને પાછળ ધકેલી 94 લાખ ગાંસડી કપાસ ઉત્પાદન કરી ગુજરાત પ્રથમ પ્રતિ હેક્ટરે 631 કિલોની સરેરાશ ઉપજ થઇ.આ ભારતની પ્રથમ મંડળીના સ્થાપના દિવસે પુરસોતમ દાદાને ખેડૂતોએ યાદ કર્યા હતા

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: